IND vs ENG: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી T-20 સીરિઝની પાંચમી અને છેલ્લી મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 150 રનથી હરાવ્યું છે. IND vs ENG: ભારત વિ ઇંગ્લેન્ડ પ્રથમ T20 મેચ કોલકાતામાં રમાશે. આ મેચ પહેલા એક ભારતીય ખેલાડીને ચેતવણી મળી છે. india vs England Series 2025 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ ટી 20 મેચ અને 3 વન-ડે મેચ રમાશે. 22 જાન્યુઆરીથી ટી 20 સાથે શ્રેણીની શરૂઆત થશે. આ ફોર્મેટમાં ભારત માટે આ બીજી સૌથી ઝડપી અડધી સદી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ 6 ઓવરમાં 95 રન બનાવી લીધા હતા.